Welcome to “Good Morning Suvichar Gujarati”, a unique amalgamation of thoughts and insights to kickstart your day. This is a platform where we bring to you an array of Gujarati Suvichar (ગુજરાતી સુવિચાર) that will not only enlighten your morning but will also infuse positivity and motivation in your daily routine.
These Good Morning Suvichar Gujarati are specially curated to awaken the inherent wisdom within you and to help you start your day with a fresh perspective.
In this article, you’ll find a diverse collection of Good Morning Suvichar in Gujarati that spans various life topics. From uplifting ગુજરાતી સુવિચાર for personal development to inspirational Good Morning Suvichar Gujarati for fostering resilience and determination, there’s something here for everyone.
So, immerse yourself in these thought-provoking ગુજરાતી સુવિચાર and let them fuel your day with positivity, wisdom, and strength.
Good Morning Suvichar Gujarati
અમે તમારી આંખો જાગૃત કરી છે,
અમે અમારી સવારની ફરજ સંભાળી,
એવું વિચારશો નહીં કે અમે તમને ફક્ત મુશ્કેલીમાં મુક્યા છે,
ભગવાન સાથે સવારે જાગતા, અમે પણ તમને ચૂકી ગયા
Good Morning
પક્ષીઓના અવાજ સાથે,
પ્રેમાળ ભાવના સાથે,
નિષ્ઠાવાન વિશ્વાસ સાથે,
તમારો દિવસ પ્રારંભ કરો,
એક સુંદર સ્મિત સાથે ગુડ મોર્નિંગ
ખુશ રહેવાની કોઈ રીત નથી,
ખુશ રહેવું એ એકમાત્ર રસ્તો છે
સુપ્રભાત
એક ભૂલ જીવનમાં ઘણું શીખવાડી જાય છે
ઘણું શીખ્યા છતાં પણ તે ભૂલો કરી જાય છે
Good Morning સુભપ્રભાત
ભાગ્ય ને કેમ દોષ દેવો સાહેબ
ભાગ્ય ને કેમ દોષ દેવો સાહેબ
ભાગ્ય ને કેમ દોષ દેવો સાહેબ,
સપના આપણા છે તો મેહનત પણ આપણી જ લાગશે ને
Good Morning સુભપ્રભાત
Read More:
આપણો અંત એ મારો અંત નથી
આપણો અંત એ મારો અંત નથી
Good Morning સુભપ્રભાત
નિરાશા સદાય માટે આપણી સાથે હોતી નથી
નિરાશા સદાય માટે આપણી સાથે હોતી નથી
નબળો તમારો સમય હોય શકે છે સાહેબ, પણ તમે નહિ
Good Morning સુભપ્રભાત
સમસ્યાઓ એટલી શક્તિશાળી કદી નથી કારણ કે ,
કાળી રાત ગમે તેટલી લાંબી હોય, પણ સવાર જરૂર અંધકાર હટાવે છે
Good Morning સુભપ્રભાત
સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર મટી જાય છે,
તેનજ મનની ખુશી બધા અવરોધોને દૂર કરે છે
Good Morning સુભપ્રભાત
સબંધ જળવાઈ રહે એજ ઘણું છે,
બધા હસતા રહે એ ઘણું છે
હર એક પળ તો સાથે નથી રહી શકતા સાહેબ,
એક બીજા ને યાદ કરતા રહીએ એ પણ ઘણું છે
Good Morning સુભપ્રભાત
Good Morning Gujarati Suvichar
વાત કરવાથી જો વાત બની જતી હોય તો વાત કરી લેવી જોઈએ,
ચૂપ રહેવાથી સંબંધો બગડી જતા હોય છે ♂️
કેટલાક લોકો સાથેના તમારા સબંધો ભગવાન જ ખરાબ કરી નાખે છે,
કારણ કે તે તમારી જિંદગી ખરાબ થાય તેવુ ઈચ્છતા નથી
ભગવન ભલે કાલ નો દિવસ જીવવા ના દે,
પણ આજનો દિવસ તમારા પાસે થી કોઈ છીનવી શકતું નથી
Good Morning સુભપ્રભાત
નવી સવાર ઉધમી માણસો માટે એક નવી સફળતા ની તક લઈને આવે છે
Good Morning સુભપ્રભાત
જીવન તમને હંમેશા બીજો મોકો જરૂર આપે છે,
જેને આપણે ઉગતી સવાર તરીકે ઓળખીયે છીએ
Good Morning સુભપ્રભાત
માણસ નો ચેહરો કે કપડાં ખોટું બોલી શકે છે,
પણ તેનો સમય કોઈ દિવસ ખોટું બોલતો નથી
Good Morning સુભપ્રભાત
કુટુંબ ને એક જૂઠ રાખો, સમય આવતા પોતાના જ આપણને કામમા આવે છે
Good Morning સુભપ્રભાત
બધીજ રાહ તમને મંજિલ સુધી જરૂર પહોચાડે છે સાહેબ,
ક્યારેય સાંભળ્યું છે કે અંધકારએ આજ અજવાળું ના થવા દીધું
Good Morning સુભપ્રભાત
મીઠું સ્મિત
તીખો ગુસ્સો
ખારા આંસુ
ખાટી મીઠી યાદો
થોડી કડવાસ
આ બધા સ્વાદ મળીને બનતી વાનગી એટલે જિંદગી
રાધે રાધે
જય શ્રીકૃષ્ણ
શુભ સવાર
ગુચવાય જાય એ
નહી
પણ ગુથાય જાય એ સંબંધ
શુભ સવાર
Gujarati Good Morning Suvichar
દુનિયા સામે હસતા રહેવું એ કળા પણ ક્યાં બધા પાસે હોય છે,
બાકી અંદર થી તૂટેલા લોકો જ જિંદગીના સાચા બાજીગર હોય છે
ગુમાવ્યા નો હિસાબ કોણ રાખે સાહેબ,
અહિં તો જે મળ્યું એમા આનંદ છે
માસિક આવક કરતા માનસિક આવક બમણી કરો તો જ મોજ આવશે
શુભ સવાર
નીભાવતા આવડવું જોઈએ બાકી,
લાગણીઓનો લાભ લેતા તો
આખી દુનિયાને આવડે છે
શુભ પ્રભાત
બીજાના મુશ્કેલી નો આનંદ કદી ના લેતા
બીજાના મુશ્કેલી નો આનંદ કદી ના લેતા
બીજાના મુશ્કેલી નો આનંદ કદી ના લેતા સાહેબ,
ક્યારેક ભગવાન તમને પણ મુશ્કેલી ની ભેટ ના કરી દે
કારણકે ભગવાન પણ હંમેશા આપણને એજ ભેટ આપે છે,
જેમાં આપણને આનંદ મળે
Good Morning સુભપ્રભાત
વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો,
તો જીવનમાં ક્યારેય પાછું વળીને
જોવાનો સમય નહીં આવે
ગુડ મોર્નિંગ
ગેરસમજ ની એક ક્ષણ
એટલી POWERFUL હોય છે કે,
તમે સાથે મળીને વિતાવેલી
આનંદની સેંકડો ક્ષણ ને ભૂલાવી દે છે
Good morning
ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે,
પણ હકીકતમાં તો ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે
શુભ સવાર
સ્કુલ સુધી નો અભ્યાસ
તો ખાલી આપણું
જનરલ નોલેજ વઘારવા માટે છે
સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો
આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય
સુપ્રભાત
Good Morning
માણસને ખોટું ત્યારે જ બોલવું પડે છે
જ્યારે લોકો સાચું
સમજવા તૈયાર નથી હોતા
સુપ્રભાત
Good Morning
Gujarati Suvichar Good Morning
સંન્યાસી ના ખાનગી સંસાર કરતા
સંસારી નો ખાનગી સંન્યાસ વધુ મૂલ્યવાન છે
સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં સંબંધ હારે છે
અને
જ્યાં હૃદયનું શાસન ચાલે છે ત્યાં સંબંધ જીતે છે
શુભ સવાર
મુશ્કિલ પરિસ્થિતિઓમાં સંઘર્ષ કરતી વખતે,
એક બહુમૂલ્ય સંપત્તિ વિકસિત થાય છે
જેનું નામ છે આત્મબળ
શુભ સવાર
જ્યાં સુધી તમે ખુદ મેદાન છોડીને ના જાવ,
ત્યાં સુધી તમને કોઈ હરાવી ન શકે
Good Morning
સમય કયારેય ખરાબ હોતો નથી
પણ આપણી ઈચ્છા સમય સાથે પૂરી ન થાય એટલે સમય ખરાબ લાગે છે
Good Morning
છે એક સરખી જ સામ્યતા
પતંગ અને જિંદગીની,
ઉંચાઈ પર હોય
ત્યાં સુધી જ વાહ વાહ થાય છે
શુભ સવાર
સેલ્ફી નહીં પણ ક્યારેક કોઈકનું
દુઃખ ખેચી શકો તો કોશિશ કરજો,
સાહેબ
દુનિયા તો શું ભગવાન ખુદ
એ ફોટો Like કરશે
ખૂબ જ સુંદર મેસેજ:
હુ દુનિયા સામે લડી શકુ છુ પણ,
મારા અંગત લોકો સામે લડી શક્તો નથી
કારણ કે
એમની સાથે મારે જીતવુ નથી
પણ જીવવુ છે
તમારા જેવા ખાસ વ્યક્તિ સાથે વાત થઈ જાય ને
તો દિવસ હમેશા ખુશીઓથી ભરેલો જ રહે છે
ભગવાન કરે તમે હંમેશા આ ફૂલોની જેમ
હંમેશા મહેકતા રહો અને હંમેશા ખુશ રહો
સુપ્રભાત
જ્યાં ભૂલોને ભૂલવાની સમજણ હોય,
એ સંબંધોમાં, હંમેશા આનંદ હોય જ હોય
ગુડ મોર્નિંગ
કોઈને સવારમાં ગુડ મોર્નિંગ વીસ કરવાથી
એનો દિવસ સારો બને કે ના બને
પણ હા એ બે વ્યક્તિ વચ્ચેનો
સંબંધ જરૂર સારો બને છે
સુપ્રભાત
Good Morning Suvichar in Gujarati
જિંદગીની સફરમાં અનેક લોકો મળે છે
કોઈ આપણો ફાયદો ઉઠાવે છે
કોઈ આપણને આધાર આપે છે
ફરક એટલો જ છે કે
ફાયદો લેનાર મગજમાં રહે છે
અને આધાર આપનારો હૃદય માં બિરાજે છે
સુપ્રભાત
આત્મા ભી અંદર હૈ
પરમાત્મા થી અંદર હે
ઔર ઉસ પરમાત્મા સે મિલને કા રસ્તા થી અંદર હૈ
શુભ સવાર
જ્યારે ઘેરાયેલા હશો તમે દુઃખોથી,
તો સગા પણ ફરિયાદ લઈને આવશે,
એક દોસ્ત રાખજો જિંદગીમાં,
જે ખરા સમયે સુખની આખી જાન લઈને આવશે,,
સુપ્રભાત
જીવન વાંસળી જેવું છે
તેમાં ઘણા છિદ્રો ખાલી પણ હોય છે
પરંતુ જો તમે તેના પર કાળજીપૂર્વક કામ કરો છો,
તો જાદુઈ ધૂન ભજવી શકે છે
સુપ્રભાત
રોજ વાતો થાય, પણ મળવાનું ક્યારે થશે
એ નક્કી જ ના હોય
છતાં પણ લાગણી ઓછી ના થાય,
એનું નામ પ્રેમ
ગુડ મોર્નિંગ
અસલી હીરે કી ચમક નહી જાતી
તાજી યાદો કી કસક નહી જાતી
કુછ દોસ્ત હોતે હૈ ઇતને ખાસ કી,
દૂર હોને પર ભી ઉનકી મહેક નહી જાતી
સુપ્રભાત
ના કોઈને નિરાશ કરીને જીવો
ના કોઈ થી નિરાશ થઇને જીવો,
જિંદગી બસ નાની છે એટલે
બધાને ખુશ રાખી ને
બધાથી ખુશ રહીને જીવો
શુભ સવાર
બહુ સાચવીને ચાલવું પડે છે જીવનમાં,
એક તાજવા ની જેમ
એક તરફ લાગણી હોય છે,
અને બીજી તરફ ફરજો હોય
સુપ્રભાત
મિત્રતા તો સાણસી જેવી જ રખાય,
પાત્ર ગમે તેટલું ગરમ થાય
પણ મૂકે એ બીજો
શુભ સવાર
મુસ્કુરાઓ ક્યા ગમ હૈ
જિંદગી મેં ટેન્શન કિસી કો કમ હૈ
અચ્છા હૈ બુરા હે તો કેવળ બ્રહ્મ હૈ
જિંદગી કા નામ હી કભી ખુશી કભી ગમ હૈ
ગુડ મોર્નિંગ
Good Morning Quotes in Gujarati
નવી શરૂઆત કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે
ગુડ મોર્નિંગ
દિલ દરિયા જેવડું રાખજો નદીઓ સામેથી મળવા આવશે
સુપ્રભાત
જિંદગી રોજ મને શીખવે છે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તુટશે પણ તું શીવતા શીખ
શુભ સવાર
સમસ્યા દેખકર જીવન મેં કભી હાર મત માનો
ક્યા પતા ઇસી સમસ્યા કે અંદર,
તુંમ્હારી એક બડી શરૂઆત છુપી હો
અગર કષ્ટ બડા હે તો કામયાબી બડી હી મિલેગી
સુપ્રભાત
Must Read : ગુલાબ ની શાયરી
જો કશુંક શીખવું જ હોય તો આંખો વાંચતા શીખો,
નહિતર શબ્દો ના તો અહીં હજાર અર્થ નીકળે છે
શુભ સવાર
અનુભવ વયની નહીં, સંજોગોનો સામનો કરવાથી આવે છે
ગુડ મોર્નિંગ
આપણે દરરોજ સવારે જાગીએ છીએ, આશ્ચર્ય કરીએ છીએ કે ગઈકાલે આપણે શું ગુમાવ્યું,
તેના બદલે, આપણે આજે શું મેળવી શકીએ તે વિશે વિચારો
સુપ્રભાત
સવારે સૂર્ય આ કિરણો, તમારા જીવનમાં નવી ખુશી લાવે છે
Good Morning
લક્ષ્યસ્થાન સુધી પહોંચવા માટે લાંબા કૂદકા લેવાની જરૂર નથી,
નાના પગલાઓ સાથે સતતતા સાથે ફ્લોર પણ પહોંચી શકાય છે
સુપ્રભાત
પોતાને પણ ખુશ રાખો,
જ્યારે તમે ખુશ થશો ત્યારે જ તમે ખુશીઓ શેર કરી શકશો
સુપ્રભાત
Good Morning Quotes Gujarati
જો કોઈ કરી શકે, તો તમે પણ કરી શકો છો,
જો કોઈ એક ન કરી શકે, તો તમારે આવશ્યક છે
Good Morning
આ જીવનમાં ઘણું મળ્યું છે તમને,
પણ આપણે ફક્ત તે જ ગણીએ છીએ જેને પ્રાપ્ત નથી કરી શક્યા
Good Morning સુભપ્રભાત
સંઘર્ષનો માર્ગ વિશ્વને બદલી નાખે છે
જેણે રાત સુધી યુદ્ધ કર્યું,
તે સવારે સૂર્ય બની આકાશ સુધી પહોંચી જાય છે
Good Morning સુભપ્રભાત
તમારી જાતને ખુશ રાખો, આ પણ એક જવાબદારી છે
ગુડ મોર્નિંગ
જો લોકો જરૂર પડે ત્યારે જ તમને યાદ કરે,
વાંધો નહીં પણ ગર્વ કરો
કારણ કે અંધકાર હોય ત્યારે મીણબત્તી યાદ આવે છે
સુપ્રભાત
જીવનની દરેક ક્ષણે ખુશીથી જીવવું જોઈએ
કારણ કે દરરોજ સાંજે સૂર્ય ફક્ત ડૂબી જતો નથી, પણ તમારા જીવનનો એક દિવસ
Good Morning
પરિવાર પણ ઘડિયાળ જેવો હોવો જોઈએ સાહેબ,
કોઈ નાનો કાંટો તો કોઈ મોટો, કોઈ ઝડપી તો કોઈ ધીમો,
પણ બાર વાગતા હંમેશા બધા સાથે હોય છે
Good Morning સુભપ્રભાત
બધા પાઠ પુસ્તક માંથી જ શીખવા જરૂરી નથી
બધા પાઠ પુસ્તક માંથી જ શીખવા જરૂરી નથી
બધા પાઠ પુસ્તક માંથી જ શીખવા જરૂરી નથી,
જીવન અને સબંધો પણ તમને ઘણા પાઠ શીખવી જાય છે
Good Morning સુભપ્રભાત
હાર અને જીત આપણી વિચારસરણી પર આધારીત છે,
જો આપણે સહમત થઈએ તો તે આપણી હાર છે
અને જો આપણે દ્રઢ નિર્ણય કરી લઈએ તો આપણી જીત
Good Morning સુભપ્રભાત
તમારે હર એક દિવસ ની શરૂવાત એક દ્રઢ નિશ્ચય સાથે કરવી પડશે,
જો તમારે સંતોષ સાથે રાત્રે સૂવું હોય તો
Good Morning સુભપ્રભાત
Good Morning Gujarati Quotes
સમય સાથે બદલતા શીખો
સમય સાથે બદલતા શીખો,
નહિ તો સમય ને બદલતા તમારે શીખવું પડશે
Good Morning સુભપ્રભાત
એક વસ્તુ હંમેશા ઘટતી રહે છે, એ છે જીવન
એક વસ્તુ હંમેશા ઘટતી રહે છે, એ છે જીવન
એક વસ્તુ હંમેશા ઘટતી રહે છે, એ છે જીવન
એક વસ્તુ હંમેશા વધતી રહે છે, એ છે અનુભવ
Good Morning સુભપ્રભાત
આજનો દિવસ એ પ્રભુ ની આપણા માટે ની સુંદર ભેટ છે
Good Morning સુભપ્રભાત
નવો દિવસ નવા અનુભવ સાથે ઉગે છે,
કોઈક લોકો મળીને બદલાઈ જાય છે, જયારે કોઈક ને મળીને જિંદગી બદલાઈ જાય છે
Good Morning સુભપ્રભાત
આપણે શું કરવું અને કેવી રીતે કરવું તે વિચાર કરવા કરતા,
આપણે ક્યાં છીએ અને કઈ બાજુ આગળ વધી રહ્યા છીએ તે વિચાર કરવો વધુ અગત્ય નો છે
Good Morning સુભપ્રભાત
જરુરી નથી કે બધૂ તોડવા માટે
પથ્થર જ જાેઈએ
સુર બદલીને બોલવાથી પણ
ઘણુ બધૂ તુટી જાય છે
good morning
Jay Dwarkadhish
કોઈ તૂટે તો સજાવતા શીખો,
કોઈ રિસાય તો મનાવતા શીખો
સાહેબ
સંબંધો તો તકદીરથી મળે છે,
બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો
Good Morning
Have A Nice Day
આ દુનિયામાં બે જ સાચા જ્યોતિષ છે
મનની વાત સમજી જતી માઁ અને
ભવિષ્યને ઓળખી જતા પિતા
શુભ સવાર
હર હર મહાદેવ
શબ્દ માં એટલી મીઠાશ તો રાખવી જ કે
જ્યારે પાછા લેવા પડે તો જાતને જ કડવા ન લાગે
Good Morning
Jay Mataji
મન થાયને ત્યારે મરજી મુજબ જીવી લેવું, કેમ કે
સમય ફરીથી એ સમય નથી આપતો
સાહેબ જિંદગી એ પણ એવી શાળા છે
જ્યાં વર્ગ બદલાય છેવિષયો નહિ
Good MorNing
Good Morning Msg in Gujarati
સમજણથી મોટી સંપત્તિ
આપત્તિથી મોટી પાઠશાળા
માનવતાથી મોટો ધર્મ
અને મા-બાપથી મોટા ભગવાન
તમને ક્યાય જોવા નહિ મળે
શુભ પ્રભાત
જય શ્રી કૃષ્ણ
ફોન માં અને મન માં
બિનજરૂરી ડેટા સેવ ના કરો
સ્પિડ ઘટશે જ
Good Morning
દુઃખ માં તમારી
એક આંગળી આંસુ લૂછે છે અને,
સુખ માં દસે આંગળીઓ તાળી વગાડે છે
જ્યારે પોતાનું શરીર જ આવું કરે છે,
તો દુનિયા થી અપેક્ષાઓ કેમ
GOOD M❍RNING
જय_દ્વાཞⅈકાⅅℍⅈશ
વ્યક્તિ શું છે એ મહત્વનું નથી
પણ એ વ્યક્તિમાં શું છે
એ બહુ મહત્વનું છે
શુભ પ્રભાત
જય શ્રી કૃષ્ણ
વર્તમાનમાં થી જ સુખ લેવાનો પ્રયત્ન કરો
ભવિષ્ય ખુબ કપટી છે, જે ખાલી આશ્વાસન આપશે ગેરેંટી નહી
શુભ સવાર
વાણીમાં પણ કેવી અજબ શક્તિ હોય છે સાહેબ,
કડવું બોલનારનું મધ વેચાતું નથી અને
મીઠું બોલનારના મરચા પણ વેચાઈ જાય છે
અમારી તો ઋતુ, તમારા પર નિર્ભર હોય છે
તમારા જેવા મિત્રો મળે તો વસંત ;નહિતર પાનખર હોય છે
GOOD MORNING
યાદો ના પાના થી ભરેલી છે જિંદગી,
સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી,
એકલા બેસીને વિચારી તો જુઓ,
પરિવાર અને મિત્રો વગર કેટલી અધુરી છે જિંદગી
good morning
દિલ થી રમી લેજો સાહેબ,
જિંદગી એક ખુબસુરત જુગાર છે
જીત્યા તો શું લઈને જવાના અને
હાર્યા તો શુ લઈને આવ્યા હતા
સુપ્રભાત
Good Morning Msg Gujarati
શુભ પ્રભાત
ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી,
ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી,
હસતો અને રડાવતો રાગ છે જીંદગી,
પણ આખરે તો
કરેલા કર્મો નો જવાબ છે જીંદગી
GOOD MORNING
હાથ ભલે ખાલી હોય એ ઈશ્વર,
હૃદય છલોછલ ભરેલું રાખજે
ધનથી નહીં મનથી ધનવાન બનવું
કારણકે મંદિરમાં ભલે સુવર્ણ કળશ લાગેલા હોય,
માથું તો પથ્થર ના પગથીયે જ નમાવું પડે છે સાહેબ
શુભ સવાર
નથી આસાન તો એ માણવાની છે જિંદગી
અઘરી છે છતાં મજાની છેેેેેજિંદગી
બધું તારું થતું નથી આપણું સાહેબ
પણ જે થાય છે
એમાં જ ખુશી શોધવાની છે જિંદગી
ગુડ મોર્નિંગ
ગુમાવ્યા નો હિસાબ કોણ રાખે સાહેબ,
અહીંયા તો જે મળ્યું એમા આનંદ છે
માસીક આવક કરતાં માનસિક આવક
બામણી કરો તો જ મજા આવશે
શુભ સવાર–
સ્નેહ ના સંબંધ માં સ્વાર્થ નથી હોતો,
માંગવો પડે તે પ્રેમ નથી હોતો,
કિસ્મત કરાવે છે ખેલ કઠપુતળીના,
બાકી જિંદગીના રંગમંચ પર,
કોઈ કલાકાર નબળો નથી હોતો
સુપ્રભાત
જીવનમાં એવા વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જેના દિલ માં તમારા માટે ઈજ્જત,
ચિંતા અને સાચો પ્રેમ હોય છે
સુપ્રભાત
હર એક દુઆ મે હમ તો
બસ યહી કહેતે હૈ
વો સદા ખુશ રહે
જો મેરે દિલમે રહતે હૈ
ગુડ મોર્નિંગ
જીવનમાં ખુશી આવે તો
મીઠાઈ સમજીને ચાખી લેજો
અને દુખ આવે તો એની દવા સમજીને ખાઇ લેજો
શુભ સવાર
શબ્દો અને વિચાર અંતર વધારી દે છે,
કારણકે ક્યારેક આપણે સમજી નથી શકતા
તો ક્યારેક આપણે સમજાવી નથી શકતા
સુપ્રભાત
Gujarati Good Morning Msg
એક વૃક્ષે કબૂલાત કરી કે,
મારા પાંદડા રોજ ખરે છે,
છતાયે પવન સાથે
મેં સંબંધ બગડ્યા નથી
સુપ્રભાત
કાગડો કોયલ ના અવાજ ને દબાવી શકે,
પણ પોતાનો અવાજ મધુર ન બનાવી શકે,
નિંદા કરનારી વ્યક્તિ સજજન ને બદનામ કરી શકે,
પણ સજ્જન તો ન જ બની શકે
ગુડ મોર્નિંગ
સંબંધો સાચા હોય તો કદી સાચવવા નથી પડતા,
સાચવવા પડે એ કદી સાચા સંબંધ નથી હોતા
સુપ્રભાત
પ્રેમ કભી અપની જરૂરત પૂરી કરને કે લિયે નહિ હોતા
પ્રેમ હંમેશા એક દૂસરે કે સુખ-દુઃખ મે સાથ
ઓર ભાવનાઓ કો સમજ ને કે લિયે હોતા હૈ
ગુડ મોર્નિંગ
કર્મનો અવાજ શબ્દો કરતા વધારે છે
Good Morning
ભગવાન માત્ર બે માર્ગ આપી છે,
કાં તો આપો, અથવા છોડી દો,
સાથે લેવાની કોઈ વ્યવસ્થા નથી,
તેથી હંમેશા ખુશ રહો
ગુડ મોર્નિંગ
સૂર્ય બહાર આવવાનો સમય આવી ગયો છે
ફૂલો ખીલવાનો સમય આવી ગયો છે
જાગો મીઠી Sleepંઘમાંથી મારા મિત્ર
સપનાને વાસ્તવિકતામાં લાવવાનો સમય છે
સુપ્રભાત
કોઈ લક્ષ્ય માણસ ના સાહસ થી મોટું નથી હોતું,
જે નથી લડતો એ જ હારે છે
ગુડ મોર્નિંગ
આશીર્વાદ નો કોઈ રંગ નથી
પરંતુ જ્યારે તે રંગ લાવે છે
પછી જીવન રંગોથી ભરેલું છે
સુપ્રભાત
સુખ, શાંતિ અને સમૃદ્ધિના શુભ પ્રભાવી શુભેચ્છાઓ
Good Morning
Good Morning Gujarati Msg
વિચાર પાણી જેવો છે
જો તમે તેમાં ગંદકી ભળી દો છો, તો તે ગટર બની જશે
જો તમે તેમાં સુગંધ ઉમેરો છો, તો તે ગંગા જળ બની જશે
ગુડ મોર્નિંગ
ગીતામાં સ્પષ્ટ લખ્યું છે કે
નિરાશ થશો નહીં
નબળો તમારો સમય છે, તમે નહિ
સુપ્રભાત
જિંદગી ની લડાઈ તો હંમેશા એકલાજ લડવી પડે છે સાહેબ,
આજ લોકો સલાહ દેવા જરૂર આવે છે પણ સાથ દેવા કોઈ નહિ
Good Morning સુભપ્રભાત
જીવન માં લોકો ને રડાવી હવન કરવાથી પણ પુણ્ય પ્રાપ્ત નથી થતું,
જયારે એક માણસ નું સ્મિત નું કારણ બનતા અગરબત્તી કરવાની પણ જરૂર નથી
Good Morning સુભપ્રભાત
નિંદાના ડરથી તમારા લક્ષ્યને કદી છોડશો નહીં,
કારણ કે એકવાર લક્ષ્ય પ્રાપ્ત થતા
નિંદા કરવા વાળા પણ તેમના મંતવ્યો બદલી નાખતા હોય છે
Good Morning સુભપ્રભાત
જેટલું આપણે આપણા શરીરને સુંદર બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ
જો મનને સુંદર બનાવવા માટે તેનો અડધો ભાગ કરવામાં આવે છે
તેથી સ્વર્ગ આ દુનિયામાં જ નીચે આવશે
Good Morning
સાચા અને હિતેચ્છુ માણસો એક સ્ટાર જેવા હોય છે,
તે તેજસ્વી હંમેશા માટે છે પણ દેખાય ક્યારેક જ છે
Good Morning સુભપ્રભાત
હંમેશા તમારી સહનશીલતામાં વધારો કરો
જીવન ની કોઈ પણ ઘટનાથી નિરાશ થશો નહીં
જે ચંદન ઘસવામાં આવે છે તે ભગવાનના કપાળ પર લાગે છે,
અને જે ચંદન ઘસાતું નથી તે ફક્ત બાળવા માટે વપરાય છે
Good Morning સુભપ્રભાત
એક વ્યકતિ એ પૂછ્યું શું કર્યું તમે આજ સુધી
એક વ્યકતિ એ પૂછ્યું, શું કર્યું તમે આજ સુધી
સ્મિત સાથે જવાબ આપ્યો, બધું કર્યું પણ દગો નથી કર્યો કોઈ સાથે
Good Morning સુભપ્રભાત
એવો દિવસ પણ ક્યારેય ના દેખાડતા ભગવાન,
કે મને મારી જાત પાર અહંકાર આવી જાય
રાખજો મને લોકો ના દિલમાં કે,
ના ગમવા છતાં દુવા દેવા મજબુર બનીજાય
Good Morning સુભપ્રભાત
Good Morning Sms In Gujarati
મારી વાણીમાં લાગણી હોઇ શકે
પણ કોઈ માંગણી નહીં
મારા વર્તન કે વ્યવહારમાં
કદાચ કડવાસ હોઈ શકે
પણ કપટ તો નહીં જ
ગુડ મોર્નિંગ
વ્યવહાર જો સારો હોય તો મન મંદિર છે
આહાર સારો હોય તો તનમંદિર છે
વિચાર સારા હોય તો મસ્તક જ મંદિર છે ,,
અને આ ત્રણેય સારા છે
તો જીવન આખુંય મંદિર છે
સુપ્રભાત
જીવનમાં જ્યારે તમે બધી જગ્યાએ હારી જાવ સાહેબ,
ત્યારે એક વાત યાદ રાખવી હિંમત ક્યાંય ભાડે મળતી નથી
અને કોશિશના ક્યાંય કારખાના નથી હોતા,બંને પોતે જ કરવી પડે છે
સુપ્રભાત
સબંધો સાચવજો સાહેબ,
કેમ કે આજ માણસ એકલો થઇ ગયો છે
ફોટા પાડવા વાળું પણ કોઈ મળતું નથી,
અને સેલ્ફી લઈને કામ ચાલાવવું પડે છે
છતાં લોકો આને ફેશન મમાની રહ્યા છે
Good Morning સુભપ્રભાત
શંકા કરીને બરબાદ થવું એના કરતા,
વિશ્વાસ રાખીને લૂંટાઈ જવું વધારે સારું
સુપ્રભાત
આ રિમઝિમ વરસાદમાં
મને તારી એક મસ્ત મીઠી મીઠી કિસ જોઈએ છે
શુભ સવાર
હમ નહીં કહતે કી
હમે અપની જિંદગી કા હિસા બનાયે રખના
બસ દૂર હોકર ભી દુરીયા ના લગે
ઇતના રિસ્તા બનાયે રખના
શુભ સવાર
કિંમતી મોતીની માળા તૂટી જાય
તો,મોતી વીણવા માટે નીચા નામવામાં વાંધો નથી
સંબંધોનું પણકંઇક એવું જ છે
સુપ્રભાત
તફાવત ની તીવ્રતા તો જુઓ
ફૂલોને મુઠ્ઠીમાં દબાવશો
તો ફૂલ ને ઇજા થશે
અને કાંટાને દબાવશો
તો મુઠ્ઠી માં ઈજા થશે
શુભ સવાર
દિવસ ઉગે ત્યારે લાગે પૈસાની જરૂર છે
સાંજ થતા જ લાગે કે શાંતિની જરૂર છે,
પ્રભુ સુખ આપે તો એટલું જરૂર આપશો કે
અભિમાન ન આવી જાય અને
દુઃખ આપો તો એટલું જરૂર આપશો કે આસ્થા ન ચાલી જાય
સુપ્રભાત
Good Morning Sms Gujarati
એક સુંદર સમજણ:-
ઓછું સમજશો તો ચાલશે
પણ ઊંધું સમજશો તો નહીં ચાલે
શુભ સવાર
સંબંધ ગમે એવો હોય તે ક્યારેય ભુલાતો નથી
વાતોથી બંધ થાય તો આંખોમાં રહે છે
અને આંખોથી છૂટે તો યાદોમાં રહે છે
ગુડ મોર્નિંગ
નાની જિંદગી છે એને હસીને જીવી લો
કેમકે પાછી યાદો આવે છે સમય નહી
શુભ સવાર
જે માણસને સમય પારખતા નથી આવડતું
એ ગમે તેટલો હોશિયાર હોવા છતાં,
જીવનમાં સફળ ક્યારેય નથી થતો
સુપ્રભાત
ભુલાયા ઉનકો જાતા હૈ જો,
દિમાગ મે બસતે હૈ,
દિલ મૈં બસને વાલે કો ભૂલના
નામુમકીન હૈ
શુભ સવાર
જે વ્યક્તિ બીજાના ચહેરા પર
ખુશી લાવવાની ક્ષમતા રાખે છે,
ઈશ્વર એના જીવનમાં ક્યારેક
ખુશી ઓછી થવા દેતા નથી
સુપ્રભાત
આંસુ ન હોત તો, આંખો આટલી સુંદર ના હોત
દુઃખ ના હોત તો, સુખ ની કિંમત ના હોત
જો મળી જાત બધું ખાલી માંગવા થી તો
દુનિયાને ઉપરવાળાની જરૂરત ના હોત
ગુડ મોર્નિંગ
સાચું કહી દેનાર વ્યક્તિનો
ક્યારેય સાથ ના છોડતા,
ભલે એની વાતો કડવી લાગે,
પણ એનાથી વધારે
ચોખા દિલને વ્યક્તિ
તમને બીજી કોઈ નહીં મળે
સુપ્રભાત
મનનું મનમાં રાખતા નહી,
તક મળે ત્યાં બોલી દેજો,
ઘુંચ બનવાની રાહ ના જોતા,
ગોઠ મળે ત્યાં ખોલી દીજો
શુભ સવાર
જીવનમાં એવા વ્યક્તિને
ક્યારેય ના ખોતાં,
જેના દિલ માં તમારા માટે ઈજ્જત,
ચિંતા અને સાચો પ્રેમ હોય
સુપ્રભાત
Good Morning Thoughts In Gujarati
આશા એવી હોય જે મંઝિલ સુધી લઈ જાય
મંજિલ એવી હોય જે જીવતા શીખવાડે,
જીવન એવું હોય જે સંબંધો ની કદર કરે,
સંબંધ એવો હોય જે યાદ કરવા માટે મજબૂર કરે
સુપ્રભાત
ગુડ મોર્નિંગ સુવિચાર ગુજરાતી
કોશિશ કર રહા હું કે કોઈમુજસે ના રૂઠે
જિંદગી મેં અપનો કા સાથ ના છૂટે
રીસ્તે કોઇ ભી હો ઉસેએસે નીભાવો
કી ઉસ રીસ્તે કી ડોર જિંદગીભર ના છૂટે
સુપ્રભાત
ઉગતો સુર્ય સ્વયં બળે છે
પણ સંસારને રોજ એક નવી ઉર્જા આપે છે
સાહેબ ઓળખાણ એવી બનાવો કે
કોઈ તમને તમારા પૈસાથી નઈ પણ
તમારી માણસાઈ થી ઓળખે
ગુડ મોર્નિંગ
જ્યાં મારું ને તારું છે, ત્યાં જ અંધારું છે
જ્યાં આપણું છે, ત્યાં હંમેશા અજવાળું જ છે
સુપ્રભાત
સારા લોકો પાસે એક ખાસ વસ્તુ હોય છે,
તે ખરાબ સમયમાં પણ સારા હોય છે
સુપ્રભાત
સૌનો ખ્યાલ રાખો,
જીવનનો આનંદ લો,
એકબીજા સાથે જોડાયેલા રહો,
આ જ સાચું જીવન છે
જમાવટ તો જિંદગીમાં હોવી જ જોઈએ
બાકી બનાવટ તો જ આખી દુનિયામાં છે જ
શુભ સવાર
સૌનો ખ્યાલ રાખો
જીવનનો આનંદ લો,
એકબીજા સાથે જોડાયેલા રહો,
આ જ સાચું જીવન છે
જમાવટ તો જિંદગીમાં હોવી જ જોઈએ
બાકી બનાવટ તો જ આખી દુનિયામાં છે જ
શુભ સવાર
માણસ જીવનમાં ગમે તેટલો સફળ વેપારી બની જાય
પરંતુ પોતાની તકલીફ વેચી નથી શકતો અને
જીવનમાં શાંતિ ખરીદી નથી શકતો
શુભ સવાર
માણસ હંમેશા એ વિચારે છે કે ભગવાન છે કે નહિ
પણ, એ કોઇ દિવસ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહિ
Good Morning
કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં પણ
દરેક વસ્તુ ની કિંમત ફકત સમય જ સમજાવી શકે છે
ગુડ મોર્નિંગ
Good Morning Thoughts Gujarati
ભગવાન પણ કેવા કેવા સંબંધ બંધાવી દે છે કયારે, કયાં, કેવીરીતે મળાવી દે છે
જેને આપણે કયારેય મળ્યા પણ ન હોય ,ઓળખતા પણ ન હતા
તેને જ આપણા સૌથી વ્હાલા બનાવી દે છે
Good Morning
કુટુંબ મા કપટ ના હોય દોસ્તી મા દગો ના હોય
બાકીસાહેબ વિશ્વાસ વારસા માં અને ખુમારી ખાનદાની માં હોય
એના વાવેતર ના હોય
Good Morning
અજવાળામાં એકલા ચાલવા કરતા,
અંધારામાં મિત્રો સાથે સફર કરવી સારી
માર્ગદર્શન જો સાચું હોય ને સાહેબ,
તો દીવાનો પ્રકાશ પણ સૂરજનું કામ કરી જાય છે
કદર હોય કે કિંમત
બહાર ના જ કરે દોસ્ત,
ઘર ના તો ખાલી સંભળાવે
🌸 શુભ સવાર 🌸
અંદરથી સળગતો હોય એની જોડે બેસવા જજો,
લાશ સળગ્યા પછીનું બેસણું વેસ્ટ ઓફ ટાઇમ છે
🌸 શુભ સવાર 🌸
મૂળ વગરના વૃક્ષ
ને વિશ્વાસ વગર ના સબં,
વધુ સમય ટકતા નથી
🌸 શુભ સવાર 🌸
🙏🏻 જય માતાજી🙏🏻
મૂળ વગરના વૃક્ષ
ને વિશ્વાસ વગર ના સબંધ
વધુ સમય ટકતા નથી
🌸 શુભ સવાર 🌸
છેતરાયેલ અને ઘડાયેલ
ક્યારેય પાછા પડતાં નથી
🌸 શુભ સવાર 🌸
કડવું સત્ય
ભગવાન ત્યારે જ યાદ આવે
જ્યારે તમારાથી કઈ ના થાય
🌸 શુભ સવાર 🌸
ગુજરાતી સુવિચાર
જો તમારામાં શક્તિનો અભાવ હોય તો વિશ્વાસનો કોઈ ફાયદો નથી. કારણ કે મહાન ધ્યેયો હાંસલ કરવા માટે શક્તિ અને વિશ્વાસ બંને જરૂરી છે. – સરદાર પટેલ
નાની-નાની વાતોમાં વિશ્વાસ રાખો, કારણ કે તેમાં જ તમારી શક્તિ સમાયેલી છે. આ જ શક્તિ તમને આગળ લઇ જાય છે. – મધર ટેરેસા
“બધી દેખાતી નિષ્ફળતાઓમાં કંઈક સારું છે. તમારે હવે તે જોવાનું નથી. સમય જ તે જાહેર કરશે. ધીરજ રાખો.” – સ્વામી શિવાનંદ
જે વ્યક્તિ શક્તિ ન હોવા છતાં પણ મનથી હાર સ્વીકારતી નથી, તેને વિશ્વની કોઈ શક્તિ પરાજિત કરી શકતું નથી – ચાણક્ય
દરેક પાસે પોતાના વિચારો હોવા જોઈએ, વિચારો દ્વારા જ આચરણ નું મૂલ્યાંકન થયી શકે છે. – બાબા સાહેબ આંબેડકર
જો તમારે સૂર્ય જેમાં ચમકવું હોય તો પહેલા તેની જેમ સળગતા પણ શીખવું પડશે. – એપીજે અબ્દુલ કલામ
જેઓ પોતે કાઇ કરી શકતા નથી તેઓ બીજાની નિંદા કરે છે. – મહાત્મા ગાંધી
“ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો” – સ્વામી વિવેકાનંદ
જેટલી થઈ શકે એટલી વધુ ભૂલો કરો, પણ યાદ રાખો કે એકની એક ભૂલ ફરીથી ના થાય.
તમે જોશો કે તમે પ્રગતિ ના રસ્તે હશો. – રજનીશ ઓશો
સુપ્રભાત સંદેશ
એક ઇચ્છા કશું બદલાતી નથી
એક નિર્ણય થોડું બદલે છે જ્યારે
એક નિશ્ચય બધુ જ બદલી નાખે છે.
કહેવાય છે કે જિંદગી એક જ વાર મળે છે, જે તદ્દન ખોટી વાત છે,
મૃત્યુ એક જ વાર મળે છે, જિંદગી તો રોજ સવારે મળે છે.
“બસ માત્ર તમને જીવતા આવડવું જોઈએ”
કિમત પાણી ની નથી તરસ ની છે,
કિમત મૃત્યુ ની નથી શ્વાસ ની છે,
સંબંધ તો ઘણા છે જીવન માં પરંતુ
કિમત સંબંધ ની નથી,
તેના પર મૂકવામાં આવેલ વિશ્વાસ ની છે.
જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો પણ હોવો જોઈએ
જે આપના માટે યુદ્ધ ના લડે પરંતુ આપની જીત નિશ્ચિત આવશ્ય કરે.
તમારી હરીફાઈ કરનારા એ તમારા કામ ની કોપી કરી શકે છે પરંતુ તેઓ આપના જુનુન, સાહસ, ક્ષમતા, સંસ્કાર કે ધૈર્ય ની કોપી નહીં કરી શકે.
ઋગ્વેદ માં એક સુંદર વાક્ય છે,
“અયં હસ્તો મેં ભગવાનયં”
અર્થાત
“મારા બે હાથ જ મને સાચી સમૃદ્ધિ અપાવી શકે છે,”
પગે એને જ લગાય જેનું આચરણ પૂજવા લાયક હોય,
મોટા માણસ બનવું એ સારી વાત છે,
પરંતુ
સારા માણસ બનવું એ મોટી વાત છે.
મોડા બનો તો મોડા બનો પણ કામયાબ જ બનો
કેમ કે વર્ષો બાદ જ્યારે લોકો મળે છે
ત્યારે ખેરિયત થી વધારે હેસિયત જ પૂછે છે.
વિશ્વાસ એ એક એવો શબ્દ છે જેને
વાંચતાં “એક ક્ષણ” લાગે છે,
સમજતા “એક મિનિટ” લાગે છે,
પરંતુ સાબિત કરતાં “આખું જીવન” નીકળી જાય છે.
જીવન માં કઈક મોટું પ્રાપ્ત કરો ત્યારે ક્યારેય નાના ને છોડી ના દો
જ્યાં સોઈ ની જરૂર હોય છે ત્યાં તલવાર કામ નથી આવતી.
જ્યાં સુધી પોતાના પર વિશ્વાસ નહીં થાય,
ત્યાં સુધી કોઈ બીજા પર પણ નહીં થાય
પરિણામ ધાર્યા પ્રમાણે ના આવે તેનો મતલબ એ નથી કે આપણે હારી ગયા,
પરંતુ આપણે પ્રયત્ન કરવાનું છોડી દઈએ ત્યારે આપણે હારીએ છીએ.
મીઠું સ્મિત, તીખો ગુસ્સો, ખારા આંસુ, ખાટી મીઠી યાદો, અને થોડી કડવાશ આ બધુ મળીને જે વાનગી બને છે તેનું નામ એટલે જિંદગી.
As we conclude this insightful journey, let’s appreciate the power of the Good Morning Suvichar in Gujarati. The essence of these Gujarati proverbs and quotes lies in their simplicity and profound wisdom.
Starting your day with these enlightening ગુજરાતી સુવિચાર can not only boost your morale but also enrich your understanding of life. In every ગુજરાતી સુવિચાર, you’ll find a unique perspective that’s deeply rooted in the rich Gujarati culture.
The Good Morning Suvichar in Gujarati is not just a collection of words. Each ગુજરાતી સુવિચાર is a reflection of the values that the Gujarati community holds dear.
They are designed to provoke thought and introspection, setting a positive tone for your day. Integrating the Good Morning Suvichar Gujarati into your morning routine could be a small step towards a more enlightened life.
The potency of the Good Morning Suvichar Gujarati goes beyond the morning hours. They are timeless pieces of wisdom that will stay with you throughout the day, influencing your decisions and interactions. Each ગુજરાતી સુવિચાર can serve as a compass, guiding you towards the right path. Such is the transformative power of the Good Morning Suvichar in Gujarati.
To wrap up, the Good Morning Suvichar in Gujarati is much more than a morning ritual. It’s a way of life. The ગુજરાતી સુવિચાર offer a deep well of wisdom that can positively impact your life if embraced wholeheartedly.
We hope that the Good Morning Suvichar in Gujarati shared in this article have inspired you and will continue to do so every morning. So, wake up and greet the day with your favourite ગુજરાતી સુવિચાર.
Tags: Good Morning Suvichar Gujarati, Good Morning Gujarati Suvichar, Gujarati Good Morning Suvichar, Gujarati Suvichar Good Morning, Good Morning Suvichar in Gujarati, Good Morning Quotes in Gujarati, Good Morning Quotes Gujarati, Good Morning Gujarati Quotes, Good Morning Msg in Gujarati, Good Morning Msg Gujarati, Gujarati Good Morning Msg, Good Morning Gujarati Msg, Good Morning Sms In Gujarati, Good Morning Sms Gujarati. Good Morning Thoughts In Gujarati, Good Morning Thoughts Gujarati, ગુજરાતી સુવિચાર, સુપ્રભાત સંદેશ, Good Morning message Gujarati.